Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 38
________________ નમોડર્હત્॰ ૨૯ સિંહાસને મણિ મયૂખ શિખાવિચિત્રે, વિભ્રાજતે તવ વપુઃ કનકાવદાતમ્ । બિમ્બ વિયદ્વિલસ-દંશુલતા વિતાનં, તુંગોદયાદ્રિ-શિરસીવ સહસ્ત્રરઃ ।।૨૯।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઘોરતવાણું । મંત્ર : ૐ નમો નમિઊણ પાસ વિસહરકુલિંગમંતો વિસહર-નામખ઼ર-મંતો સર્વસિદ્ધિમીહે ઈહ સમરુંતાણમણ જાગઈ કપ્પદુમં ચ સર્વસિદ્ધિઃ ૐ નમો સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી નેત્ર પીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (જેમ આકાશમાં દેદીપ્યમાન કિરણોરૂપી લતામંડપવાળું ઉત્તુંગ એવા ઉદયાચલ પર્વતના શિખર પર રહેલું સૂર્યનું બિંબ શોભે છે તેમ રત્નોના કિરણોના અગ્રભાગ વડે ચિત્ર વિચિત્ર સિંહાસન ઉપર તમારૂં સુવર્ણ જેવી કાંતિવાળું શરીર શોભે છે.) ૩૪Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60