Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 37
________________ નમોડર્હત્ ૨૮ ઊઐરશોક તરૢ સંશ્રિતમુન્મયૂખ, માભાતિ રૂપમમલે ભવતો નિતાન્તમ્ । સ્પષ્ટોલ્લસત્કિરણ મસ્ત તમોવિતાનં, બિમ્બ રવેરિવ પયોધર પાર્શ્વવર્તિ ।। ૨૮।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો મહાતવાણું । મંત્ર : ૐ નમો ભગવતે જય વિજય રૃમ્ભય-કૃમ્ભય મોહય-મોહય સર્વસિદ્ધિ સમ્પત્તિસૌખ્યું કુરૂ કૂરૂ સ્વાહા । ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી મનના મનોરથ સિદ્ધ થાય, સૌભાગ્ય કીર્તિ અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ઊંચા અશોકવૃક્ષને આશ્રય કરીને રહેલું ઉર્ધ્વગામી કિરણોવાળું આપનું રૂપ, વાદળાંઓની સમીપ રહેલા, સ્પષ્ટપણે દેદીપ્યમાન કિરણોવાળા અને અંધકારના સમૂહનો નાશ કરનાર એવા સૂર્યના બિમ્બ જેવું અત્યંત શોભે છે.) 33

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60