Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 34
________________ નમોડર્હત્ ૨૫ બુધ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત્, વં શંકરોડસિ ભુવન ત્રય શંકરત્વાત્ । ધાતાઽસિ ધીર ! શિવમાર્ગવિધ વિધાનાત્, વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરૂષોત્તમોઽસિ ।।૨૫।। ૠદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઉચ્ચતવાણું | મંત્ર : ૐ હ્રાઁ હ્રીં હૂં ડ્રો હૂ અસિઆઉસા ટ્રાઁ * સ્વાહા ૐ નમો ભગવતિ જયે વિજયે અપરાજિતે સર્વસૌભાગ્યે સર્વસૌપ્યં કુરુ કુરુ સ્વાહા I ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દ્રષ્ટિ દોષ તથા નજરબંધી દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (દેવાતાઓ (પંડિતો) વડે પૂજિત એવી બુદ્ધિના વૈભવવાળા હોવાથી તમે જ બુદ્ધ છો તેમ જ ત્રણેય ભુવનનું શુભ કરનારા હોવાથી તમે જ શંકર છો. અને મોક્ષમાર્ગની વિધિના પ્રણેતા હોવાથી તમે જ બ્રહ્મા છે! હે ધૈર્યશાલી ! પુરૂષોત્તમ કૃષ્ણ પણ તમે જ છો.) 30

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60