________________
નમોડર્હત્
૧૮ નિત્યોદયં દલિતમોહ-મહાન્ધકારં, ગમ્યું ન રાહુવઘ્નસ્ય ન વારિદાનામ્ ।
વિભ્રાજતે તવ મુખાળ્ય મનલ્પ કાન્તિ, વિદ્યોતયજ જગદપૂર્વ શશાંક બિમ્બમ્ ।।૧૮।।
ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિઉવ્વણ-ઇઢિપત્તાણું |
મંત્ર : ૐ નમો ભગવતે જયે વિજયે મોહય – મોહય સ્તમ્ભય -સ્તમ્ભય સ્વાહા |
-
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી શત્રુસૈન્ય સ્થંભિત થાય, ધર્મમાં બુદ્ધિ સ્થિર થાય, ઘરમાં હમેશાં આનંદ મંગલ વર્તાતા રહે છે.
ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(હંમેશાં ઉગતું, મોહરૂપી મહા અંધકારને દૂર કરતું, રાહુના મુખ અને વાદળાંઓ વડે ન ગ્રસાતું, અનલ્પ કાંતિવાંળું, જગતને પ્રકાશિત કરનારૂં એવું તમારૂ મુખારવિંદ અલૌકિક ચંદ્રના બિમ્બ સમાન શોભે છે.)
૨૩