________________
૨૪.
નમોડહંત ૧૯ કિં શર્વરીષ શશિનાસત્નિ વિવસ્વતા વા, સુખભુપેન્દુ દલિતેષ તમારસુ નાથ !
નિષ્પન્ન શાલિ વનશાલિનિ જીવલોકે, કાર્ય કિજલધરે જેલભારનૌ; II ૧૯ II. અદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિજ્જાહરાણું મંત્ર : ૐ હ્રીં હ્રીં હૂ હૂઃ ય: ક્ષઃ હ્રીં વષર્ નમ: સ્વાહા !
હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી મેલી વિદ્યા, કામણ-ટુમણ, ઉચ્ચાટન આદિ નાશ થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. જેમ પાકેલી શાળનાં વન વડે શોભતા જગતમાં પાણીના ભારથી નમેલા મેઘો નિરર્થક છે તેમ હે સ્વામિન!
જ્યાં તમારા મુખચક્ર વડે (અજ્ઞાનરૂપી) અંધકારનો નાશ થાય છે, ત્યાં રાત્રિમાં ચંદ્ર અને દિવસે સૂર્યનું શું કામ છે ? (સ્થૂલ અને સૂક્ષ્મ અંધકાર)