________________
નમોડહંત ૨૦ જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવું તથા હરિહરાદિષ નાયકેવુ !
તેજઃ સ્ફરન્મણિષ ચાતિ યથા મહત્વ, નૈવં તુ કાચશક્લે કિરણાકુલેડપિ II ૨૦ li ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો ચારણાણું , મંત્ર : ૐ શ્રાઁ શ્રીં હૂં શ્રઃ શગૂભય-નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |
૨૫
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સમ્પત્તિ, સૌભાગ્ય, બુદ્ધિ, વિવેક અને વિજ્ય પ્રાપ્ત થાય છે. ॐ ही नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (દેદીપ્પામાન મણિઓમાંના પ્રકાશનું જ મહત્વ છે તે જ પ્રકાશનું મહત્વ કિરણોવાળા કાચના ટુકડામાં નથી. તે પ્રમાણે જે સમ્યકજ્ઞાન તમારામાં શોભે છે તે વિષ્ણુ, શંકર આદિ અગ્રીમ દેવોમાં શોભતું નથી.)