________________
(પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપી કંપે છે? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરાપણ વિકારના માર્ગે વિચલિત થયું નહિ તેમાં અહીં શુ આશ્વર્ય છે?)
નમોડર્હત્
૧૬ નિધૂમ-વર્તિર-પવર્જિત-તૈલપૂર:, કૃનૂં જગત્પ્રયમિદં પ્રકટીકરોષિ 1 ગમ્યો ન જાતુ મરુતાં ચલિતા-ચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશ ઃ || ૧૬ || ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો ચઉદસપુીાં ।
મંત્ર : ૐ નમો સુમંગલા - સુસીમા - નામદેવિ! સર્વસમીહિતાર્થ વજ્રશૃંખલાં કુરુ કુરુ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી દરેક પ્રકારની સફળતા પ્રાપ્ત થાય તથા શત્રુ પર વિજ્ય પ્રાપ્ત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा ।
આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(ધૂમાડા અને વાટરહિત તેલ પણ પૂર્યા વગરનો અને પર્વતોને ચળાવનાર વાયુઓ વડે પણ અજેય, આ ત્રણેય ભુવનોને સમગ્રપણે પ્રકટ કરનાર અને જગતમાં પ્રસિદ્ધ એવા હે સ્વામિન્ ! તમે એવા કોઈ એક માત્ર દિપક છો.)
૨૧