________________
(સંપૂર્ણ વિસ્તારવાળા (પૂર્ણિમાના ચંદ્ર) ની કળાના સમૂહ સમાન તમારા ગુણો ત્રણ જગતને ટપી જાય છે. એવા અદ્વિતીય ત્રણ જગતના નાથ ને જેઓ આશ્રય (આલંબન) કરીને રહેલા છે. તેવાઓને યથેચ્છ વિચરતા કોણ રોકી શકે ? (અર્થાત્ તેઓને ધાર્યું ફળ અવસ્ય મળે છે.)
નમોડર્હત્
૧૫ ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ, નીતં મનાગપિ મનો ન વિકારમાર્ગમ્ । કલ્પાન્ત કાલ મરુતા ચલિતા ચલેન, કિં મન્દરાદ્રિ શિખર ચલિતં કદાચિત્ ।। ૧૫ ।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો દસપુQીણં ।
મંત્ર : ૐ નમો ભગવતી ગુણવતી સુસીમા-પૃથ્વી-વજ-શ્રૃંખલા-માનસી-મહામાનઐ સ્વાહા ।। ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી પ્રતિષ્ઠા તથા સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. તથા નિર્મળ બ્રમ્હચર્ય પાલનની
શક્તિ મળે છે.
ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा ।
આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૨૦