Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ (કલંક વડે મલિન થયેલું અને દિવસ ઉગતાં જ ખાખરના પાન જેવું પીળું પડી જતું ચંદ્રનું મુખ કયાં અને દેવ મનુષ્ય અને ભુવનપતિના નેત્રોને હરનારું તથા ત્રણ જગતની સર્વે ઉપમાઓથી પણ વિશેષ એવું તમારું મુખ ક્યાં ?) નમોડહંત ૧૪ સપૂર્ણ-મડલ-શશાંક-કલા-કલાપ, શુભ્રા ગુણાસ્ત્રિભુવનં તવ લંઘયતિ | યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર-નાયમેકં, કસ્તાન્નિવારયતિ સંચરતો યથેષ્ટમ્ II ૧૪ ll ગઢદ્ધિ : ૐ હ્રીં અહં નમો વિકલમઈર્ણ મંત્ર : ૐ નમો ભગવત્યે ગુણવત્યે મહામાનસ્થ સ્વાહા | ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય આધિ વ્યાધિ ઉપાધિ ટળે, શત્રુ ભય નાશ ૧૯ પામે, સરસ્વતી પ્રસન્ન થાય, અને ગુણની પ્રાપ્તિ થાય છે. વિષાપહારિણી વિદ્યા ગુપ્ત રીતે સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60