Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 22
________________ ૧૮ (ત્રણ ભુવનના અદ્વિતીય તિલક (શોભા) સમાન હે પ્રભો ! શાન્ત રસથી શોભતા જે પરમાણુઓ વડે તમો બનેલા છો તે પરમાણુઓ પણ વિશ્વમાં તેટલાં જ માત્ર છે. કેમકે તમારા સરખું અન્ય સ્વરૂપ નિશ્વે બીજું નથી.) નમોડહંત ૧૩ વકત્રં દ્ય તે સુરનરોરગ-નેત્રહારિ, નિ:શેષનિર્જિત જગત્રિતયો-પમાનમાં બિમ્બ કલફકમલિન કવ નિશારણ્ય, યહાસરે ભવતિ પાડુપલાશ-કલામ્ II૧૩ સદ્ધિ : ૐ હ્રીં અહં નમો ઉજુમઈર્ણ | મંત્ર : ૐ હ્રાં હં સઃ હૂ હીં દ્રાઁ દ્ર દ્રા દ્રઃ મોહિનિ સર્વજનવશ્ય કુરુ કુરુ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય. શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા || પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ચોર ચોરી કરી ન શકે, માર્ગમાં આવતા ભયો ટળે તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. રોગાપહારિણી વિદ્યાઓ ગુપ્ત રીતે સમાવિષ્ટ છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60