Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan
View full book text ________________
(આ લોકમાં પોતાને આશ્રયે રહેલાને સ્વામીત્વભાવ વડે જેમ પોતાના સમાન બનાવી શકાય છે તેમ હે વિશ્વના અલંકાર સમાન ! હે સ્વામિન્ ! સત્યગુણો વડે આપની સ્તુતિ કરનાર આપના સમાન થાય તેમાં ક્યું મોટું આશ્ચર્ય છે ! (અર્થાત્ નથી))
નમોડર્હત્
૧૧ દંષ્ટવા ભવન્ત-મનિમેષ-વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ | પીત્વા પયઃ શશિકર-તિદુગ્ધસિન્ધોઃ, ક્ષારં જલં જલનિધે-રશિતું ક ઈચ્છેત્ ।।
૧૧ ||
ઋદ્ધિ : ૐ હ્વીં અહં નમો પત્તેયબુદ્ધીણં I
મંત્ર : ૐ હ્રીં શ્રીં કલીં શ્રાઁ શ્રી કુમતિનિવારિષ્યે મહામાયાયૈ નમઃ સ્વાહા ।
ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
આ ગાથાના પ્રભાવથી ઈચ્છિત વસ્તુઓને તથા વરસાદને પણ ખેંચી લાવે છે.
પ્રભાવ ઃ
ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૧૬
Loading... Page Navigation 1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60