Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 18
________________ (કમળપત્રોમાં રહેલા જળબિન્દુઓ જેમ મુક્તા ફલની શોભાને ધારણ કરે છે તેમ તમારા પ્રભાવથી આ સ્તવન સજ્જનોના મનને હરશે એમ માનીને અલ્પ બુધ્ધિવાળો એવો હું હે સ્વામિન્ ! આ સ્તોત્રનો આરંભ કરું છું.) નમોડર્હત્ . ૯ આસ્તાં તવ સ્તવનમસ્ત-સમસ્તદોષ, ત્વસંકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ 1 દૂરે સહસ્રકિરણઃ કુરુતે પ્રભૈવ, પદ્માકરેષુ જલજાનિ વિકાશભાંજિ || ૯ || ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો અરિહંતાણં નમો સંભિણસોયાણં હ્રૌં ડ્રી ફટ્ સ્વાહા । : ૐ હ્રીં શ્રીં ક્રીં ક્લીં ૨:૨: ૨: હં હઃ નમઃ સ્વાહા । મંત્ર ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી ચોરોનો ભય દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. ૧૪

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60