Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi Author(s): Maheshbhai F Sheth Publisher: Siddhachakra PrakashanPage 16
________________ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (અલ્પજ્ઞ અને બહુશ્રુતોના હાસ્યપાત્ર એવા મને તમારી ભક્તિ જ બળ કરીને વાચાળ બનાવે છે, કારણ કે વસંત બદતમાં કોયલ નિત્યે મધુર ટહુકા કરે છે. તેમાં આમ્રવૃક્ષને આવેલ મનોહર મોર એક માત્ર ૧૨ કારણ છે.) નમોડહંત ૭ વત્સસ્તવેન ભવસન્તતિ-સન્નિબદ્ધ, પાપં ક્ષણા ક્ષયમુપૈતિ શરીરજાજામ્ | આક્રાન્સલોક-મલિનીલમશેષમાશુ, સૂર્યાશભિન્નમિવ શાર્વરમન્ધકારમ્ II૭ll ત્રાદ્ધિ : ૐ હ્રીં અહં નમો બીયબુદ્ધીણું | મંત્ર : ૐ હ્રીં હું સૌ શ્રાઁ શ્રીં ક્રૌં ક્લીં સર્વદુરિત સંકટ સુદ્રોપદ્રવ કષ્ટનિવારણ કુરુ કુરુ રવાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી સંકટ અને ઉપદ્રવો દૂર થાય છે. ॐ हीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60