Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 14
________________ ॐ ह्रीँ नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (પ્રલયકાળના વાયુથી ઉછળતા મગરના સમૂરવાળા મહાસાગરને બે હાથ વડે તરી જ્વાને કોણ સમર્થ છે ? (અર્થાત્ કોઈ જ નથી) તેમ હે ગુણોના મહાસાગર ! બૃહસ્પતિ સમાન બુદ્ધિવાળો વિદ્ધાન્ પણ તમારા ચંદ્ર જેવા મનોહર ગુણોનું વર્ણન કરવા શું સમર્થ છે ? (અર્થાત્ નથી)) નમોડર્હત્ ૫ સોડહં તથાપિ તવ ભક્તિવશાન્મુનીશ ! કર્યું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્ત | પ્રીત્યાત્મવીર્ય-મવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાન્યેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થ ।।૫।। ઋદ્ધિ : ૐ હ્રીં અહં નમો અણંતોહિજિણાણું | મંત્ર : ૐ હ્રીં શ્રીં કલીં ક્રાઁ નમઃસ્વાહા । ૐ હૌં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિક યજામહે સ્વાહા । પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી આંખના દરેક પ્રકારના રોગ દૂર થાય છે. ૧૦

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60