Book Title: Poojan Vidhi Samput 09 Bhaktamar Mahapoojan Vidhi Sarvatobhadra Tijaypahutta Mahapoojan Vidhi
Author(s): Maheshbhai F Sheth
Publisher: Siddhachakra Prakashan

Previous | Next

Page 12
________________ પ્રભાવ આ ગાથાના પ્રભાવથી દરેક પ્રકારનાં રોગ ખાસ કરીને શિરદર્દ દૂર થાય છે. શત્રુ શાંત થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (સમગ્ર શાસ્ત્રોના અવબોધ વડે પ્રજ્ઞાવાન દેવેન્દ્રોએ પણ જેમની સ્તવના કરી છે એવા આદિ જિનેશ્વરની ૮ સ્તુતિ હું પણ ત્રણ જગતના ચિત્તને આહ્વાદ આપે એવા સ્તોત્ર વડે કરીશ.) નમોડહંત બુદ્ધયા વિનાડપિ વિબુધાર્ચિતપાદપીઠ ! સ્તોતું સમુધત-મતિ-ર્વિગતવ્યપોડહમા બાલ વિહાય જલસંસ્થિત મિબિમ્બ.- મક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ Il3II બદ્ધિ : ૐ હ્રીં અહં નમો પરમોહિજિણાણ I મંત્ર : ૐ હ્રીં શ્રીં કલી સિદ્ધભ્યો બુદ્ધભ્યઃ સર્વસિદ્ધિદાયકેભ્યો નમઃ સ્વાહા ! ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી નજર લાગી હોય તે દૂર થાય છે. ૩ ૯

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60