Book Title: Pooja Sangraha Part 1
Author(s): Buddhisagar
Publisher: Jainoday Buddhisagar Samaj Sanand

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ શ્રી વીર્રાવેયજી કૃત સ્નાત્રપુજાની વિ. પ્રથમ દુધ, દહીં, ધી, કેસર, ફુલ અને જળેનુ' પ'ચામૃત કરી બે કળસ એક પાટલા ઉપર ચા ખાના એ સ્વસ્તીક કરી તે ઉપર મુકવા. કળસને મેઢ નાડાછડી બાંધવી. એક ત્રણ બાજોડનુ સિ હાસન કરી તે ઉપર પ્રભુજી પધરાવવાનું સિંહાસન મુકી તેમાં એક કેખીમાં કેસરના બે સ્વસ્તીક ક૨ી ત્રણ નવકાર ગણી એક ધાતુની પંચતીર્થી પ્ર તિમાજી તથા એક સીદ્ધચક્રજીની પ્રતિમાજી પધરા વવાં. પ્રતિમાજીનું મુખ ઉત્તર વા પુર્વ તરફ રાખી પધરાવવાં. પ્રતિમાજી નીચે એક પછા મુકવા, સિ હાસનના વચલા બાજોઠ ઉપર ચાખાના એક સ્વસ્તિક કરી એક ફળ મુકવુ. પ્રતિમાજી પધરાવવા ના સિંહાસનના એક છેડે નાડાછડી બાંધવી. એક રકેખીમાં થાડા સરવાળા ચાખા કરી રાખવા અને એક કેખીમાં થાડાં છુટાં ફુલ ૬ ખવાં અને નાડા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 71