________________
પન્ના સંગ્રહ
दारुण-दुह-जलयर-नियर
भीम-भवजलहि-तारण-समत्था । निप्पञ्चवायपाए, महव्वए अम्ह उक्खिवसु ॥२४॥
અથ:- દારૂણ દુઃખરૂપ જલચર ના સમૂહથી ભયંકર સંસારરૂપી સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ગુરૂ મહારાજ નિર્વિઘ વહાણ સમાન મહાવ્રતને વિષે અમને મકે. ૨૪ जइवि स खंडियचंडा, अखंडमहव्वओ जई जइवि । पव्वज्जवउट्ठावण-मुट्ठावणमरिहइ तहावि ॥२५॥
અર્થ :- જે પણ ખંડ્યો છે કે જેણે એ અખંડ મહાવ્રતવાલે યતિ છે, તે પણ પ્રવજ્યા વ્રતની ઉપસ્થાપનાને યોગ્ય તે છે. ૨૫ पहुणा सुकयाणति, भिन्चा पञ्चप्पिणंतिजह विहिणा। जावज्जीव पइन्ना-णत्ति गुरुणा तहा सोऽवि ॥२६॥
અર્થ :- સ્વામીની સારી પાલન કરેલી આજ્ઞાને જેમ ચાકરે વિધિ વડે બજાવીને પાછી આપે છે, તેમ જીવન પર્યત ચારિત્ર પાલીને તે પણ ગુરુને એ પ્રમાણે જણાવે છે. ૨૬, जो साइयारचरणा, आउट्टिय-दंड-खंडियवओ वा। तह तस्सविसम्ममुव-ट्ठियस्स उट्ठावणा भणिया॥२७॥
અર્થ :- જેણે અતિચાર સહિત વ્રત પાલ્યું તથા