Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ અગ R સભા અ ૩૦. અંગ (૩) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક મ્લેચ્છ રાજા, એકના માંડલિક હતા અને ભીમસેનને હાથે મરણ પામ્યું. હતા. ભાર॰ દ્રોણ૦ ૦૨૬ અંગ (૪) સરયુ અને ભાગીરથી આ બે નદીઓની વચ્ચેના પ્રદેશ. આ જગ્યાએ રુદ્રના ત્રીજા નેત્રમાંથી નીકળેલા અગ્નિથી કામદેવ બળીને અનગ થયા હતા. પુનઃ અંગ ધારણ કરવાનું વરદાન પણ અહીં જ મળ્યું હતું. / વા૦ રા॰ સ૦ ૨૩. ૭ આ દેશનું ખીજું નામ કામાશ્રમ હતુ, અને ક ત્યાંના રાજા હતા. ઈન્દ્રપ્રસ્થની પૂર્વ ઘણું દૂર આવેલા મગધની આણીમેર આ દેશ આવ્યાનુ ભારતમાં લખ્યું છે. / ભાર૦ ♦ એની રાજધાની ચંપાનગરી. અગઢ વાલીને તેની સ્ત્રી તારાની કુખે થયેલા પુત્ર. એ બૃહસ્પતિના અંશાવતાર હેાઈ, રામચન્દ્રની સહાયતા સારુ જન્મ્યા હતેા. ભાષણ કરવામાં બહુ કુશળ હતા. વાલીના મરણુ કાળે એની 'મર નાની હાવાથી એનું રક્ષણ કરવાનું સુગ્રીવને સાંપી અને યુવરાજનેા અધિકાર અપાવ્યા હતા. (‘વાલી' શબ્દ જુએ) સીતાની શેાધ કરવાને મેાકલાયલા મારુતિ વગેરે વાનરાના પ્રમુખ અને સ્થાપ્યા હતા. વાયદા કરતાં એક મહિના વધારે વીતી જતાં પણ સીતાની શેષ લાગી નહિ, તેથી એવું પ્રાણ ત્યાગ કરવાને નિશ્ચય કર્યાં. એટલામાં એને સંપાતિ નામના પક્ષીરાજના ભેટા થયા. એનાથી ભાળ મળી કે સીતા લંકામાં છે. મરવાના વિચાર માંડી વાળી એણે મારુતિને લકા મેકલ્યા. મારુતિએ ખબર આણ્યા પછી તેએ રામચન્દ્ર પાસે કિષ્કિંધા પાછા ગયા. પછી જ્યારે બધા વાનરા સહિત રામચન્દ્રજી લંકા પર ચઢયા ત્યારે એ પણ જોડે હતા. લંકામાં રામચન્દ્ર તરફથી રાવણને વિષ્ટિ કરવા અંગદને મેકલ્યા હતા. રાવણે એને અનાદર કરવાથી એ ત્યાંથી પાછા આવ્યા અને ઉભય પક્ષે યુદ્ધને આરંભ કર્યો. યુદ્ધમાં એણે કંપન, પ્રજ'ધ, વિકટ ઇત્યાદિ અનેક મહાન રાક્ષસેાને માર્યા હતા. Jain Education International અગત્ય રાવણુને! વધ કરી રામચન્દ્રજી અયેાધ્યા ગયા પછી અગિયાર હાર વર્ષ રાજ્ય કરી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે સુગ્રીવ તેમની સાથે ગયા અને અંગદને કિષ્કિંધાતા રાજા બનાવ્યા હતા. અંગદ (૨) દશરથ રાજાના પુત્ર લક્ષમણને ઊર્મિલાથી થયેલા ખેમાંના મેાટા પુત્ર. એના નામથી સ્થાપેલી અંગદીયા નામની નગરીમાં એ રાજ કરતા હતા. એ નગરીને અશ્વનગર પણુ કહેતા. / વા૦ રા ઉત્તર૰ સ૦ ૧૦૨ અંગદ (૩) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષના એક રાજા. એ યુદ્ધમાં મરણ પામ્યા હતા. / ભાર॰ દ્રોણુ૦ અ૦ ૨૫. અગીયા લક્ષ્મણપુત્ર અંગદની નગરી. કારુપથ દેશની રાજધાની, એનું ખીજું નામ અશ્વનગર/ ભાગ ૯–૧૧-૧૨ અગના ભારતવષીય મહાનદી / ભાર॰ ભીષ્મ અ ટ અંગમલજ દેશવિશેષ / ભાર૦ ભી૦ ૯-૫૦ આગલેખા ભારતવષીય પશ્ચિમ દિશામાં આવેલી એક નગરી. અસ્તિ અગસ્ત્ય કુળમાં ઉપન્ન થયેલ એક ઋષિ તેમ જ તેમનુ કુળ. અસ્તિ (૨) આકાશમાં શિશુમારચક્રની ઉપર આવેલ હનુવટીની ઉપર આવેલે એક તારા./ ભાગ૦૫-૨ ૩-૭ અગસ્ત્ય સ્વયંભૂ મન્વન્તરમાં બ્રહ્મમાનસપુત્ર પુલરત્ય ઋષિને કમ પ્રજાપતિની વિભૂ`વામની કન્યાને પેટે થયેલા એમાંના મેાટા પુત્ર, એના નાનાભાઈનુ નામ વિશ્રવા ઋષિ હતુ. અગસ્ત્ય (ર) પૂર્વે કેટલાક અસુરે સમુદ્રમાં સંતાઈ રહીને ઇન્દ્રાદિક દેવેને, ઋષિએને અને ખીજી પ્રજાને ઘણી પીડા કરતા હતા. સમુદ્રને શાષવાથી આ પીડા ટળશે એમ ધારી ઇન્દ્રે અગ્નિ અને વાયુને આજ્ઞા કરી. આ આજ્ઞાને તેમણે અનાદર કરવાથી ઇન્દ્રે ક્રોધ કરી બન્નેને શાપ આપ્યા હતા કે તમે મનુષ્યયેાનિમાં જન્મશે. ચાલુ વૈવરવત મન્વન્તરમાં અગ્નિ અને વાયુ બન્નેને મિત્રાવરુણુ દ્વારા એક જ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 362