Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 49
________________ ૧૦ સેકન્ડ સુધી પ્રાણવાયુને બહાર કાઢશું. ધીમે ધીમે શ્વાસ છોડીએ. ૫ સેકન્ડ નવો શ્વાસ લીધા વિના અંદરમાં સ્થિર રહેશું. ચૈતન્યમુદ્રામાં ડાબો હાથ ઢીંચણ ઉપર, આંખ બંધ રાખવી, હોઠ બીડાયેલા, દાંત એકબીજાને અડે નહીં એ રીતે આગળ વધીએ. એક મિનિટમાં એક ચરણ પુરું થાય = એક મિનિટમાં પ્રાણાયામનું એક ચરણ પૂરું થાય છે. સિદ્ધભગવંતની ઊર્જા મન, ઇન્દ્રિય અને સંપૂર્ણ દેહ સુધી પહોંચાડવાની છે. “હું શરીર છું'-આવી માન્યતા દેહાધ્યાસ કહેવાય, શરીરની મમતા કહેવાય. આવા દેહાધ્યાસના કચરા બહાર કાઢવા ૧૦ સેકન્ડ સુધી મો’ બોલવું. શ્વાસ બહાર કાઢતા મમતાનો કચરો બહાર કાઢવો અને હળવી અવસ્થાનો અનુભવ કરવો. પ્રત્યેક આત્મપ્રદેશમાં લાલવર્ણની ઊર્જા સ્થિર કરવાની છે. 'ઈમો’ બોલતા-બોલતાં સૂક્ષ્મ સંસ્કાર રૂપે રહેલો દેહાધ્યાસ પણ નીકળી રહેલ છે તેવી વિભાવના કરવાની. (C) 'સિલાઈ મો’ નું ચરણ પૂરું કરી હવે ત્રીજા ચરણમાં ડાબા નસકોરાથી શ્વાસ લેતા મનમાં માયરિયાઈ’ બોલીને આચાર્ય ભગવંતની પીળી ઊર્જાને સ્વીકારીશું. પછી આંતરકુંભક કરીને તેને પ્રત્યેક આત્મપ્રદેશમાં સ્થિર કરવાની. અંદરની અનાચારરૂચિ ઉખડી રહેલ છે. 'નો' બોલતાંબોલતાં અનાચારની રુચિ બહાર ફેંકાઈ રહેલ છે. આ રીતે ભાવના કરવી. અનાચારમુક્ત આપણા સ્વરૂપની વિભાવના કરવાની, પ્રસન્નતાને અનુભવવાની. એ ઊર્જાને અંદરમાં સ્થિર કરવા તેના સંસ્કાર પડી રહ્યા છે-તેવું વિચારવું. આપણે અનાચારમુક્ત હળવા બન્યા હોઇએ તેવો અનુભવ થાય છે. બિલકુલ અવાજ ન આવે તે રીતે અત્યંત ધીમી ગતિએ શ્વાસ લેવાનો અને અત્યંત મંદગતિએ ઉચ્છવાસ છોડવાનો. અત્યારે શરુઆતમાં ૧૦/૫ અને ૧૦/૫ સેકન્ડનો રેશિયો રાખીને કરવું. પરંતુ જેમ જેમ ક્ષમતા વધતી જાય, પ્રસન્નતા ટકે તેમ વધારે લાંબો સમય શ્વાસ લેવાનો, તનાવ, કૃત્રિમતા કે ગૂંગળામણ ન થાય તે રીતે કરવું. સાહજિક પણે થાય તો સમય મર્યાદા વધારવી. ૨૦-૧૦-૨૦-૧૦ સેકન્ડનો રેશિયો રાખવો, ટૂંકમાં, શ્વાસ લેવા-છોડવા-રોકવા વગેરેમાં પૂર્વ કરતાં વધુ સમય લાગે તેમ કરવું. (D) ત્રીજું ચરણ પૂરું થયા પછી ઉપાધ્યાય ભગવંતના શરણે જઇએ, ડાબા નસકોરાથી શ્વાસ લેતાં મનમાં હવેડ્ડાયા' બોલીને ઉપાધ્યાય ઉO જેને ધ્યાન માર્ગ

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86