________________
નાડીમાં બે પાંખડીવાળું આજ્ઞાચક્ર આવેલ છે. તેના ઉપર એકહજાર પાંખડીવાળું સહસ્ત્રારચક્ર આવેલ છે. તેનું બીજું નામ “શૂન્યચક્ર” છે. “સહસ્ત્રદલ કમલ' નામથી પણ એ ઓળખાય છે. કુંડલિનીનું જાગરણ થયા બાદ સાધકની બેઠક સાધનાકાળે સૂક્ષ્મઉપયોગરૂપે સહજપણે શૂન્યચક્રમાં હોય છે. શૂન્યચક્ર ઉપર બ્રહ્મરંધ્ર આવેલ છે. ઉપરોક્ત બાબત નીચેના ચિત્ર દ્વારા વધુ સ્પષ્ટ થશે.
ષચક
સદભ્રય કિલા
શુન્ય ચક્ર ૪ આજ્ઞાચક્ર
પોલ)
વિશુદ્ધિચક્ર
હાબાદલસા
POઅનાહત ચક
દાદલપ |
1 મણિપુર ચક
પટ્ટદલ પા ચતુર્દલપ
સ્થિધાન ચક
મલાધાર ચક
૯) પૃથ્વીતત્ત્વની ધારણા - મૂલાધારચક્રમાં આવેલ ચાર પાંખડીવાળા કમળના કેન્દ્રમાં કણિકાના ભાગમાં નૈ' અક્ષરની સ્થાપના કરવી, તે પૃથ્વીતત્ત્વનું પ્રતિક છે. સ્ફટિકથી બનેલ અત્યંત તેજસ્વી તૈ’ સ્વરૂપ પૃથ્વી બીજની
પરમ આનંદનું મંગલ દ્વાર
–
(૩૭)