Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 17
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુક્રમણિકા | ગાથા નં. વિષયાનુક્રમ પાના નં. ૧૩૦૩ થી ૧૩૦૭. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકારીનો વિચાર, તેમ જ ગુરુ-લાઘવનો વિચાર. ૨૬૦-૨૬૭ ૧૩૦૮ થી ૧૩૧૨ | દાનાદિ ચાર પ્રકારના ધર્મોમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના વિભાગની વિચારણા, અને અન્યમાં પણ તે રીતે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો વિભાગ કરવાનો અતિદેશ. ૨૬૭-૨૭૫ ૧૩૧૩. સ્તવપરિજ્ઞાનો ઉપસંહાર. ૨૭૫-૨૭૬ ૧૩૧૫ થી ૧૩૬૫. ગણઅનુજ્ઞા” દ્વાર. ૨૭૯-૩૩૪ ૧૩૧૬-૧૩૧૭. | ગણધરપદના દાનને યોગ્ય એવા આચાર્યના ગુણોનું વર્ણન. ૨૮૦-૨૮૨ ૧૩૧૮. પ્રવર્તિની પદના દાનને યોગ્ય સાધ્વીના ગુણોનું વર્ણન. ૨૮૨–૨૮૩ ૧૩૧૯ થી ૧૩૨૫.. તે તે પદને યોગ્ય ગુણોથી રહિતને તે તે પદ આપવાથી પ્રાપ્ત થતા દોષોનું વર્ણન, તેમજ “ગણધર’ અને ‘પ્રવર્તિની’ શબ્દનું મહત્ત્વ. ૨૮૩-૨૯૨ ૧૩૨૭. સ્વલબ્ધિને યોગ્ય સાધુના ગુણોનું વર્ણન. ૨૯૩-૨૯૫ ૧૩૨૯ થી ૧૩૩૨. સાધુને આશ્રયીને સમાપ્તકલ્પાદિનું સ્વરૂપ. ૨૯૬-૩૦૧ ૧૩૩૩. સ્વલબ્ધિને યોગ્ય સાધ્વીના ગુણોનું વર્ણન. ૩૦૧-૩૦૨ ૧૩૩૬. સાધ્વીને આશ્રયીને સમાપ્તકલ્પાદિનું સ્વરૂપ. ૩૦૫-૩૦૬ ૧૩૩૭ થી ૧૩૬૩. ગણધર આદિ પદવીના પ્રદાનની વિધિ. ૩૦૬-૩૩૨ ૧૩૪૮ થી ૧૩૫૪. નવા ગણધરની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૧૪-૩૨૧ ૧૩૫૫ થી ૧૩૫૮.] ગચ્છની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૨૧-૩૨૫ ૧૩૫૯. ગુરુકુલવાસના સેવનથી થતા ગુણો. ૩૨૬-૩૨૭ ૧૩૬૦. નવા પ્રવર્તિનીની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૨૭-૩૨૮ ૧૩૬ ૧-૧૩૬૨. નવા સ્વલબ્ધિક સાધુની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૨૮-૩૩૦ ૧૩૬૪. ગણધર પદવી સ્વીકાર્યા પછી નવા ગણધરનું કાર્ય, ૩૩૨-૩૩૩ ૧૩૬૫. ચોથી વસ્તુનો ઉપસંહાર તથા પાંચમી વસ્તુના કીર્તનની પ્રતિજ્ઞા. | ૩૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 354