Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 6
________________ વિષયાનુક્રમ પ્રથમ પ્રકરણ : પ્રથમકર્મગ્રન્થપરિશીલન ૧-૨૭ કર્મવાદ ૧-૭, કર્મવાદ પર થતા મુખ્ય આક્ષેપો અને તેમનું સમાધાન ૧, વ્યવહાર અને પરમાર્થમાં કર્મવાદની ઉપયોગિતા ૩, કર્મવાદના સમુત્થાનનો કાળ અને તેનું સાધ્ય ૪. કર્મશાસ્ત્રનો પરિશ્ર્ચય ૭-૧૧, સંપ્રદાયભેદ ૭, સંકલના ૭, ભાષા ૮, કર્મશાસ્ત્રમાં શરીર, ભાષા, ઇન્દ્રિય આદિ પર વિચાર ૯, કર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે ૯. વિષયપ્રવેશ ૧૧-૨૨, ‘કર્મ’ શબ્દના અર્થો ૧૧, કર્મરાબ્દના કેટલાક પર્યાય ૧૧, કર્મનું સ્વરૂપ ૧૨, પુણ્ય-પાપની કસોટી ૧૨, સાચી નિર્લેપતા ૧૩, કર્મનું અનાદિત્વ ૧૩, કર્મબન્ધનાં કારણ ૧૪, કર્મથી છૂટવાના ઉપાય ૧૪, આત્મા સ્વતન્ત્ર તત્ત્વ છે ૧૫, કર્મતત્ત્વના વિષયમાં જૈનદર્શનની વિરોષતા ૨૧. કર્મવિષાક ગ્રન્થનો પરિશ્ર્ચય ૨૨-૨૪, નામ ૨૩, વિષય ૨૩, વર્ણનક્રમ ૨૩, આધાર ૨૪, ભાષા ૨૪. ગ્રન્થકારનું જીવન ૨૫-૨૭, સમય ૨૫, જન્મભૂમિ, જાતિ આદિ ૨૫, વિદ્વત્તા અને ચારિત્રતત્પરતા ૨૫, ગુરુ ૨૭, પરિવાર ૨૭, ગ્રન્થ ૨૭. બીજું પ્રકરણ : દ્વિતીયક્રર્મગ્રન્થપરિશીલન ૨૮-૩૩ ગ્રન્યરચનાનો ઉદ્દેશ ૨૮, વિષયવર્ણનશૈલી ૨૮, વિષયવિભાગ ૨૮, ‘કર્મસ્તવ’ નામ રાખવા પાછળનો આરાય ૨૯, ગ્રન્થરચનાનો આધાર ૨૯, ગોમ્મટસારમાં ‘સ્તવ’ રાબ્દનો સાંકેતિક અર્થ ૩૦, ગુણસ્થાનનું સંક્ષિપ્ત સામાન્ય સ્વરૂપ ૩૧. ત્રીજું પ્રકરણ : તૃતીયક્રર્મગ્રન્થપરિશીલન ૩૪-૩૭ વિષય ૩૪, માર્ગણા, ગુણસ્થાન અને તેમનું પારસ્પરિક અન્તર ૩૪, પાછલા કર્મગ્રન્થો સાથે ત્રીજા કર્મગ્રન્થની સંગતિ ૩૬, બીજા કર્મગ્રન્થના જ્ઞાનની અપેક્ષા ૩૬, પ્રાચીન અને નવીન ત્રીજો કર્મગ્રન્થ ૩૭, ગોમ્મદ્રસાર સાથે તુલના ૩૭. મોયું પ્રકરણ : મતુર્થકર્મગ્રન્થપરિશીલન ૩૮-૧૧૧ નામ ૩૮, સંગતિ ૩૮, પ્રાચીન અને નવીન ચતુર્થ કર્મગ્રન્થ ૩૯, ચોથો કર્મગ્રન્થ અને આગમ, પંચસંગ્રહ તથા ગોમ્મદ્રસાર ૪૦, વિષયપ્રવેશ ૪૧, ગુણસ્થાનનું વિરોષ સ્વરૂપ ૪૩, દર્શનાન્તર સાથે જૈન દર્શનનું સામ્ય ૫૬, યોગસંબંધી વિચાર ૬૪, યોગનો આરંભ કચારથી થયો ગણાય ? ૬૪, યોગના ભેદ અને તેમનો આધાર ૬૫, યોગના ઉપાયો અને ગુણસ્થાનોમાં યોગાવતાર ૬૬, પૂર્વસેવા આદિ રાબ્દોની વ્યાખ્યા ૬૭, યોગજન્ય વિભૂતિઓ ૬૮, બૌદ્ધ મન્તવ્ય ૬૮, લેયા ૭૦, પંચેન્દ્રિય ૭૨, સંજ્ઞા ૭૩, અપર્યાપ્ત ૭૫, ઉપયોગનો સહ-ક્રમભાવ ૭૭, એકેન્દ્રિયમાં શ્રુતજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130