________________
એકાન્ત-અનેકાન્ત ઔપચારિક નહિ અર્થાત્ “ઘણું જાણે માટે સર્વ” એમ નહિ, કિંતુ વાસ્તવિક સર્વજ્ઞ હોય છે, અર્થાત્ સર્વજ્ઞતા યાને કેવળજ્ઞાનથી ભૂતકાળના અને ભવિષ્યના પણ અનંત અનંતકાળના સમસ્ત જગતના, સમસ્ત દ્રવ્યોના, સમસ્ત પર્યાયે જાણે છે, પ્રત્યક્ષ જુએ છે અને એવું જ્ઞાન પ્રગટયા પછી જ એ તત્વો અને માર્ગને ઉપદેશ કરે છે. તેથી એમાં લેશ પણ અસત્ય આવવાને સંભવ નથી. બીજા ધર્મમાં કઈ જ. આવ સર્વજ્ઞ અનંતજ્ઞાની હતા જ નથી, પછી એ તત્ત્વવ્યવસ્થા કેટલી બધી અપૂર્ણ અને પરસ્પર, વિસંવાદી બતાવે વળી શુભાશુભ વાણું– વિચાર-વર્તાવથી શુભાશુભ કર્મ બંધાય છે; પરંતુ એ અનીન્દ્રિય છે, બાહ્ય ચક્ષુ વગેરે ઈદ્રિથી દેખાય-જણાય નહિ. પછી એના અંગે કાંઈ બેલવું એ માત્ર તુક્કાબાજી જ હોય. ત્યારે વીતરાગ સર્વજ્ઞ ભગવાન તે ત્રિકાળનું સમસ્ત જગત સંપૂર્ણ જ્ઞાનથી. યથાવસ્થિત પ્રત્યક્ષપણે જુએ છે, એટલે કહી શકે છે કે આવા આવા કૃત્યથી આવાં આવાં શુભાશુભ કર્મ બંધાય. વળી જીવે જાણે અજાણ્ય કલા પાક તેમ, એનાથી બંધાતા કર્મ પણ અનંતજ્ઞાની પ્રભુ પ્રત્યક્ષ દેખે છે. માટે સવજ્ઞના શાસનમાં તલ્લે કાળી સત્ય છે,
એકાંતવાદ અને અનેકાંતવાદ * જિનદર્શન અનેકાંતવાદી છે. જ્યારે ઇતર દર્શને એકાંતવાદી છે. અનેકાંતવાદ એટલે વસ્તુમાં જુદી જુદી