________________
અભાવ ૪ પ્રકારે ]
૨૧૩
તાત્પર્ય, દિવસે આકાશમાં સૂર્ય છે, ને બંધ કરાય કે “આકાશમાં સૂર્ય છે, તો તે સાચે બેધ છે. પણ રાતે સૂર્ય ન હોય ને “આકાશમાં સૂર્ય છે, એ બોધ કરવામાં આવે તે તે ખોટો છે. એવી રીતે જે ભૂતલ પર ઘટ હેય ને “ઘટ નથી” એ બેધ કરવામાં આવે તો તે ખોટે બાધ છે. પણ જે ઘટ નથી ને બેધ થાય કે “ઘટ નથી” તે એ બધ સાચો છે. તે અહીં સાચા બેધમાં વિષય જોઈએ, માટે જે “અહીં ઘટ નથી,' એ સાચું જ્ઞાન છે, તો એવા જ્ઞાનમાં વિષય. કેશુ? કહો ઘટાભાવ એ વિષય.
અભાવના અવાંતર ૪ પ્રકારે
આ અભાવ ૨ પ્રકારે
(૧) અન્યોન્યાભાવ
- (૨) સંસર્ગભાવ,
એ ત્રણ પ્રકારે
(i) પ્રાગભાવ (ii) વંસ (ii) અત્યન્તાભાવ - આમ અભાવ કુલ ૪ પ્રકારે–પ્રાગભાવ, ધ્વસ, અત્યતાભાવ,ને અન્યોન્યાભાવ. -
(૧) અ ન્યાભાવ એટલે દા.ત. “ઘટ એ પટ નહિ?એમાં. અન્યોન્ય (મિથી કહી શકાય કે “પટ એ ઘટ નહિ આનું બીજું નામ ભેદ છે.