________________
૨૯૪
ન્યાય ભૂમિકા જેમાં હેતુ-સાધ્ય અર્થાત્ વ્યાપ્ય-વ્યાપક બને સિદ્ધ હાય. તે। આ અનુમાનમાં દૃષ્ટાન્ત‘શબ્દ'માં વ્યાપ્ય હેતુ શ્રાવણુત્વ’ સિદ્ધ છે, તેમજ વ્યાપક સાધ્ય નિયંત્વ’ પણ સિદ્ધ છે; કેમકે શબ્દવ એ જાતિ હાવાથી ‘નિત્ય' જ છે. એટલે એ કહેશે-નિત્યવાચશ્રાવળવવાનો રાજ્ય' એ પરામર્શ થયેા. છેલ્લે નિર્ણય કહે કે-‘માતૃ રાષ્ટ્ર: નિત્યવાન્ યાને નિત્યઃ' એ અનુમતિ થઇ. . . અલબત્ આની સામે નૈયાયિકના જવાબ પણું તે આગળ ‘હેત્વાભાસ’ની ચર્ચામાં આવશે.
હેત્વાભાસ
-
અનુમાન સાચા હેતુથી થાય, ખેાટા હેતુથી નહિ. નહિતર ખાટા હેતુથી તે ગમે તેવા – ગમે તેવા કલ્પિત મિથ્યાપદાર્થોની સિદ્ધિ થઈ જાય. માટે હેતુ સાચે! જોઇએ, એટલે કે‘સહેતુ' જોઇ એ. ખેાટા હેતુ = અસક્ હેતુ એ હેતુ નથી, કિન્તુ હેત્વાભાસ છે. એટલે સહેતુ કાણુ ? અને હેવાભાસ કાણુ ? એના તફાવતની આળખ જોઇએ. એ એળખ આવી જાય તે, પછી સામેા વાદી હૈવાભાસથી કલ્પિત પદાર્થની અનુમતિ કરવા માગતા હાય તે, એની પાકળતા રજુ કરવાથી એની અનુમિતિ રાકાઇ જાય, અથવા એ અનુમિતિનું કારણભૂત વ્યાપ્તિજ્ઞાન જ રોકાઈ જાય. મતલબ, હેત્વાભાસનું જ્ઞાન એ અનુમિતિ અગર અનુમિતિકરણના વિરેાખી હાય છે. એટલે જ હેત્વાભાસનું આ લક્ષણ બને, કે—