Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 340
________________ લક્ષણાના ર બીજ પદ ૪ પ્રકારે આ લક્ષણ બે કારણે ઊભી થાય એટલે કે લક્ષણનું બીજ આ છે કારણમાં છે,-(૧) અન્વયાનુપપત્તિ, ને (૨) તાત્પર્યાનુપત્તિ. (૧) અન્વયાનુપપત્તિ એટલે કે જયાં બે પદના શક્ય અર્થને પરસ્પરમાં અન્યૂય યાને સંબંધ ન ઘટતા. હોય તે. (અર્થાત્ અન્વયની અનુપત્તિ, અઘટમાનતા) દા.ત. ગંગા-પ્રવાહ પર ગાયના વાડાને સીધો સંબંધ ચાને અન્યાય ન ઘટે તેથી અન્વયની અનુપ પત્તિ થઈ. એ ગંગાપદ' નો શક્યર્થ ન લેતાં લદ્યાર્થી લેવા માટે ગંગાપદની લક્ષણ કરવાનું બીજ(=કારણ) બની. એટલે અહીં ગંગાપદને લાર્થ યાને લાક્ષણિક અર્થ “ગંગાતટ એવો લેવું પડે. ' એમ ગંગાનદીમાં માણસથી ભરેલે તરાપ જાતે જે કઈ કહે- “આ જુએ–જુઓ ! Inયાં પોષ” તે અહીં શેષપદને શકયાઈ “ગાય વગેરેને વાડે, એ લેવા જતાં ગંગાપ્રવાહમાં એનો સંબંધ અનુપપન્ન છે, તેથી ઘેષપદની લક્ષણા કરી લઠ્યાર્થ (લાક્ષણિક અર્થ) તરાપો' લેવો પડે. એટલે ગંગામાં તરાપ એ વાક્યાથે થાય. (૨) તાત્પર્યાનુપત્તિ એટલે કે જ્યાં પદ-પદાર્થને અન્વય તે ઘટતે હોય પરંતુ વક્તાનું તાત્પર્ય ન ઘટતું હાય યાને અનુપપન્ન હોય, ત્યાં પદની લક્ષણ કરી લક્ષ્યાર્થ

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364