Book Title: Nyaya Bhumika
Author(s): Bhuvanbhanusuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 362
________________ ૩૪૪ ન્યાય ભૂમિકા બન્યું, છતાં આ અનિષ્ટસાધનતાનું જ્ઞાન ઈષ્ટસાધનભૂત રસેઈની પ્રવૃત્તિને રોકતું નથી, યાને પ્રવૃત્તિને પ્રતિબંધક નથી બનતું. માટે “બલવી ઉમેરીને કહ્યું, બલવઠ્ઠ-અનિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રવૃત્તિમાં પ્રતિબંધક છે. વિષમિશ્રિતપવાન ખાય તે ઈષ્ટ-તૃપ્તિને આનંદ તે આવે, પરંતુ પછી મૃત્યુનું દુઃખ આવે એ બલવાન અનિષ્ટ છે. એનું સાધન વિષયુક્ત પફવાન બન્યું, તેથી એને ભોજનમાં. પ્રવૃત્તિ ન થાય. अर्पयन् गुरवे स्वीयं प्रीति विन्दामि चेतसि ॥

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364