________________
૨૯૦
ન્યાય ભૂમિકા વનિમચ એટલે જ્યાં “નિમાન્ ” એવી બુદ્ધિ થાય......”
તે વનિમ-કન્ય, વનિમમિન કહેવાય.
(૫) દષ્ટાન્તઃ હેતુ અને સાધ્ય જ્યાં પ્રત્યક્ષ સિદ્ધ હોય એને દઝાત કહેવાય, જેમકે “માનસ' (રડું). કેમકે ત્યાં અગ્નિ અને એમાંથી નીકળતો ધુમાડે બને પ્રત્યક્ષ દેખાય છે.
(૬) પરામર્શ : “સાળવ્યાવ્યહેતુમાન્ પક્ષ' એવું જ્ઞાન એ પરામર્શ કહેવાય, દા. ત. વનિશ્વાર્થધૂમવાન્ પર્વત . હવે અહીં પક્ષધર્મતા શું છે એ સમજીએ,-પક્ષધર્માતા એટલે પક્ષવૃત્તિતા અર્થાત હેતુનું પક્ષમાં રહેવા પણું.
= દેતોઃ પક્ષવૃત્તિતા, હેતુએ પક્ષમાં રહેવું જ જોઈએ. માટે હેતુ એ પક્ષને ધર્મ થયે. એટલે પક્ષધર્મ કહો કે પક્ષવૃત્તિ કહો એ બન્ને એક જ ચીજ છે.
હેતુ (૧) પક્ષવૃત્તિ જોઈએ અને: (૨) સાધ્ય–વ્યાપ્ય જોઈએ તો જ સાચી અનુમિતિ થાય.
સારાંશ, હવે હેતુમાં બે ચીજ રહે છે -(i) પક્ષવૃત્તિતા અને (i) સાધ્યવ્યાપ્યતા. એ બંને એકબીજાથી વિશિષ્ટ કહેવાય. જેમકે,-ભૂતલ પર ઘટ અને પટ બંને સાથે હોય, તે મૂછે “પરિરિાષ્ટઃ પરઃ” ચા “શિષ્ટઃ ઘર કહેવાય છે. એવી રીતે અહીંયા હેતુમાં પક્ષધર્માતા છે અને સાધ્યવ્યાપ્તિ પણ છે, તેથી હેતુમાં. “ક્ષમતાविशिष्टा साध्यव्याप्ति' : या 'साध्यव्याप्तिविशिष्टा पक्षधर्मता'