________________
સર્જિકર્ષ સનિક બે પ્રકારના –(૧) લૌકિક અને (૨) અલૌકિક... લૌકિક સનિક ઇન્દ્રિયને વિષય સાથે સીધે સંબંધ થાય તેને કહે છે. પરંતુ જયારે સીધે સંબંધ ન હોય, કિન્તુ જ્ઞાન દ્વારા સંબંધ થાય તે તેને “અલૌકિક સન્નિકર્ષ” કહે છે. દા. ત. રસ્તા પર કલાઈની પતરી યા છીપલી (શુક્તિ) પડી છે, એ જોઈ ભ્રમથી “આ ચાંદી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય, ત્યાં ચક્ષુને ચાંદી સાથે તે કેઈ સંબંધ નથી એટલે ચાંદીને સ્મરણ રૂપ જ્ઞાન દ્વારા સંબંધ કરે પડે; એને અલૌકિક સનિષ્કર્ષ કહે છે..... લૌકિક સનિકષ એટલે તે તે ઇન્દ્રિયને તે તે વિષય સાથે. સીધે સંબંધ. (અલૌકિકમાં જ્ઞાન દ્વારા સંબંધ).
આ લૌકિક સન્નિકર્ષ ૬ પ્રકારે છે (૧) સંગ
(૪) સમવાય (૨) સંયુક્ત સમવાય | (૫) સમવેતસમવાય (૩) સંયુક્તસમવેત સમવાય (૬) વિશેષણતા
(૧) સગ સનિકર્ષ ઃ ઘટાદિ દ્રવ્યનું પ્રત્યક્ષ. ચક્ષુ–સંયોગ” નામના સનિકર્ષથી થાય છે. ન્યાયમતે ચક્ષુરિન્દ્રિય આંખમાંથી નીકળી વિષય પાસે પહોંચીને તેને સંપર્ક કરે છે) અલબતું ,