________________
૨૬૬
•
ન્યાય ભૂમિકા તે છે કે જયાં ઇન્દ્રિયના વિષય સાથે સંબધ થતા હાય છે; પરંતુ જ્યાં એવા સબ'ધ નથી છતાં ઇન્દ્રિયના ઉપચૈાગ દ્વારા વિષયનું પ્રત્યક્ષ જેવું જ્ઞાન થાય છે, તે અલૌકિક સન્નિક છે. દા. ત. મહાનસ(રસેાડા)માં, ગૌશાલામાં, ચત્વરમાં,...ધૂમાડા અને અગ્નિ દેખ્યા, ત્યાં પ્રત્યક્ષજ્ઞાન થાય છે કે અહી' ધૂમાડા છે, ને અગ્નિ પણ છે. આ અગ્નિ–ધૂમાડાના અન્વય-સહચારનું જ્ઞાન થયું કહેવાય, ને તે માત્ર, મહાનસાદિમાં થયું. પરંતુ પછી ‘જ્યાં જ્યાં ધૂમાડા, ત્યાં ત્યાં અગ્નિ', એવા જે વ્યાપક પણે અન્વય-સહચારના બેધ થાય છે, અર્થાત્ એમાં જે જગતભરના ધૂમ-અગ્નિના બેષ છે, એ બેાધ માટે કાણુ સન્નિષ ? ઈન્દ્રિય તા દુનિયાભરના ધૂમ-અગ્નિ સાથે સખદ્ધ નથી, તે પછી આ અન્વય-સહચારમાં એ બધાના ખેાધ શી રીતે કરવા ? ત્યારે ત્યાં કહેવુ પડે કે પ્રત્યક્ષમાં ઇન્દ્રિય સબદ્ધ જે ધૂમ અને અગ્નિ છે, તેનામાં રહેલ ‘ધૂમવ’સામાન્યના જ્ઞાનથી અને અગ્નિત્વ’સામા ન્યના જ્ઞાનથી વિશ્વભરના ધૂમ-અગ્નિના મેધ થઈ જાય છે. તા જ પછી કહી શકાય છે કે યંત્ર . ચત્ર ધૂમ: તંત્ર તંત્ર બન્તિઃ,' આ ધૂમવેન ( ધૂમવત્ ) ધૂમમાત્રને તથા અગ્નિવેન ( અગ્નિત્વવત્ ) અગ્નિમાત્રના મેધ કરવામાં પૂ સાત ઇન્દ્રિયસ બદ્ધનિષ્ઠ ધૂમવસામાન્ય અને ઇન્દ્રિયસમÊનિષ્ઠ અગ્નિત્વ સામાન્ય પેાતે જ સન્નિકર્યાંનુ કામ કરે છે. માટે આને અલૌકિક સામાન્ય લક્ષણ સન્તિક” (સામાન્યસ્વરૂપ સન્નિક) કહેવાય છે.
❤