________________
સગ સનિક ]
૨૫૯ થતું. એમ છાપરાના કાણામાંથી અંદરમાં આવતા કિરણમાં જે ત્રસરેણુ (રજ) ઊડે છે. તેમાં ઉદભૂતરૂપ હોવાથી એનું ચાક્ષુષ પ્રત્યક્ષ થાય છે, પરંતુ એમાં સ્પર્શ અનુક્રભૂત હેવાથી એનું સ્થાન પ્રત્યક્ષ નથી થતું. (હાથ વગેરેના સ્પર્શથી ખબર નથી પડતી કે અહીં રજ ઊડે છે).
અંધને પ્રભામંડલનું ચાક્ષુષ પ્રત્યક્ષ નથી થતું, તેમ સ્પાર્શન પ્રત્યક્ષ પણ નથી થતું; કેમકે પ્રભામંડલમાં સ્પર્શ અનુદ્દભૂત છે.
આમ, પ્રભામંડલમાં રૂપ ઉદ્દભૂત છતાં સ્પર્શ અનુભૂત છે, અને ઉષ્મામાં સ્પર્શ ઉદ્દભૂત છતાં રૂપ અનુદ્દભૂત છે. •
નવીન તૈયાયિક દ્રવ્યનું સ્થાન પ્રત્યક્ષ માનતા નથી, કિન્તુ ઉનાળામાં ઉષ્માની ગરમીને જે અનુભવ થાય છે એમાં “ઉષ્મા' દ્રવ્યને તે પ્રત્યક્ષ અનુભવ નથી, કિન્તુ એના ઉણસ્પર્શને પ્રત્યક્ષ અનુભવ છે અને, એના પરથી ઉમાદ્રવ્યનું અનુમાન થાય છે. અનુમાન આ રીતે – 'प्रत्यक्षानुभूयमानः अय स्पर्शः द्रव्याश्रितः गुणत्वात् । . यो यो गुणः स स द्रव्याश्रितः यथा घटरूप घटाश्रितम् । [यत्र यत्र गुणत्वं तत्र तत्र द्रव्याश्रितत्वम् यथा घटरूपे ।] तथा च द्रव्याश्रितत्वव्याप्यगुणत्ववान् अय उष्मार्पशः ।
तस्मात् उष्मास्पर्शः द्रव्याश्रितः । एतद्रव्यस्य चाक्षुषस्य बाधे अचाक्षुष उष्माद्रव्य सिध्यति ।