________________
૧૪૪
હવે સંચાગ બે જાતના હાય છે.
(૧) ‘અભિઘાત'સ’યેાગ=શબ્દજનક સયાગ, દર ત્ત. દિવાલ પર જોરથી લાકડી ઠોકે, તા અવાજકારી સયેાગ થાય છે. એ અભિધાત સયાગ કહેવાય.
ન્યાય. ભૂમિકા.
(૨) નેદન'સ ચેાગ=શબ્દ અજનક સચેાગ દા. ત. એ અ'ગુલીના સ'યેાગ.
પ્ર—તેના પછી આ જ્ઞાન, તુરીત...તુ–સયાગ, દ્વેગ વગેરે કારણ તેા છે, જ, તે એના સમાવેશ કયાં ? ૩૦-કાઈપણ કાર્યના નિમિત્તકારણેાનેા સમૂહ માટે હાય છે, એમાં એના સમાવેશ થઈ જાય છે.
—X—
કારણતા
કાય ને! જે ઉત્પાદક હાય તેને કારણ કહેવાય. સામાન્ય રીતે લેાકમાં કાર્યના કર્તાને ઉત્પાદક મનાય છે, તા પછી કર્તા સિવાયના ખીજા કારણેામાં કારણતા શું ?” એ પ્રશ્ન ઊભા થાય ત્યાં દર્શનશાસ્ત્રો કહે છે કે ઉત્પાદક એટલે ઉત્પત્તિમાં જે કોઇ કારણભૂત હાય તે' અર્થાત્ કારણ તરીકે માત્ર કર્તા જ નહિ, કિન્તુ જેની હાજરી વિના કાર્યાં ઉપન્ન થઈ જ ન શકે, અને જેને કાર્યાંત્પત્તિ માટે હાજર થવું જ પડે, એને કારણ’ કહેવાય.
આને ન્યાય ભાષામાં કહીએ તે એમ કહેવાય કે,– कार्याधिकरणे कार्याव्यवहितप्राक्क्षणावच्छेदेन कार्यव्यापकत्व कारणत्वम् । यद्वा कार्याधिकरणे कार्याव्यवहितप्राक्क्षणावच्छेदेन अवश्यवृत्तित्व कारणत्वम् ।