________________
વિભાજનીયતાવરછેદક ]
૧૭૩. અસમાનાધિકરણ એવા વ્યાપ્ય ધર્મ દ્રવ્યત્વ-ગુણત્વ-કર્મવા વિગેરે આવે. આમાં સાક્ષાત્ વ્યાપ્ય કહ્યું એટલે પદાર્થના વિભાગ તરીકે દ્રવ્ય–ગુણ-કર્મ વગેરે જ લેવાય, પરંતુ પૃથ્વી–જલ–તેજ વગેરે ન લેવાય; કેમકે એના પૃથ્વીત્વાદિ તે દ્રવ્યવના સાક્ષાત વ્યાપ્ય છે, નહીં કે પદાર્થવના. અલબત્ પૃથ્વી–જલ-તેજ વગેરે દ્રવ્યના વિભાગ બને, પરંતુ પદાર્થના વિભાગ નહિ. કારણ કે “પદાર્થો કયા કયા? એમ પૂછાય તે, “દ્રવ્ય-ગુણ-કર્મ..” એમ કહેવાય; અને દ્રવ્ય ક્યા કયા ? એમ પૂછાય, તે “પૃથ્વી–જલ-તેજ વગેરે..” એમ કહેવાય.
* અહીં જેના વિભાગ બતાવીએ એ વિભાજનીય કહેવાય. તે પ્રસ્તુતમાં પદાર્થ એ વિભાજનીય બન્ય, એમાં વિભાજનીયતા રહી. એને અવછેદક ધર્મ પદાર્થવ એ વિભજનીયતા | વિભાજનીયતાવરછેદક બન્યો. એના
|| પદાર્થવ સાક્ષાત વ્યાપ્ય ધર્મ દ્રવ્યવ-ગુણત્વ પદાર્થમાં | વગેરે છે. એટલે “વિભાગ કરવો. એને અર્થ “વિભાજનીયતાવરચ્છેદકના સાક્ષાત્ વ્યાપ્ય ધર્મ પુરસ્કારેણ નિરૂપણ કરવું. એટલે અહીં પદાર્થના વિભાગમાં પદાર્થવને સાક્ષાત્ વ્યાપ્ય દ્રવ્યત્વ, ગુણવ, વગેરે છે; કિન્તુ . પ્રવીત્વ-જલત્વ વગેરે નહિ. એ તે પદાર્થવના વ્યાપ્ય એવા દ્રવ્યત્વના વ્યાપ્ય ધર્મો છે. પદાર્થને બદલે આ દ્રવ્યના વિભાગ કરવા હોય ત્યારે સાક્ષાત્ વ્યાખ પૃથ્વીવ, જલત્વ, વગેરે લેવાય. એ લઈને નિરૂપણ પૃથ્વી-જલ-તેજ વગેરે. એવું થાય.