________________
૧૯૪
ન્યાય ભૂમિકા
કારણભૂત યા વિષયભૂત એક ઘટત્વ' છે. આ ઘટત્વને સામાન્ય (યાને જાતિ) કહેવાય છે; અને તે નિત્ય હૈાય છે, અર્થાત્ જાતિ એ નિત્ય પદાર્થ છે. તેમજ અનેકમાં જે રહે છે તે સમવાય સબધથી રહે છે. એટલે કે જાતિ અનેકમાં સમવેત (=સમાચાવવૅન વૃત્તિ:) છે. આના પરથી સામાન્ય(જાતિ)નુ લક્ષણ બનાવી શકીએ કે જે નિત્ય હાય અને સાથે અનેકમાં સમવેત હૈાય તે સામાન્ય છે.
તા સામાન્ય શુ ચીજ છે ?
= ' सामान्यत्वम् नाम नित्यत्वे सति अनेकसमवेतत्वम्' આ સામાન્યનુ લક્ષણ થયું....
હવે આ લક્ષણનું પદ કૃત્ય એટલે કે લક્ષણ ઘટક એકેક પત્તુ પ્રત્યેાજન જોઈએ; અર્થાત એ એકેક પદ શા માટે લક્ષણમાં મૂકયાં? લક્ષણ આ છે,-નિત્ય અને અનેજસમવેત એ સામાન્ય'.
(i) હવે આમાં ‘નિચ' પદ ન મૂકીએ, ને ખાલી ‘અનેસમવેત્ત' મૂકીએ તા સૉંચાગ, દ્વિવાદિ સખ્યા, દ્વિપૃથક્તત્વ આદિ દ્વિષ્ઠ ધર્મો (યાને એમાં રહેનાર ધર્મ) અનેક સમવેત છે તેા સામાન્યનુ આ લક્ષણુ એનામાં જવાની અર્થાત્ અતિયાપ્ત થવાની આપત્તિ આવે. એ આપત્તિ ટાળવા લક્ષણમાં સાથે ‘નિત્ય’ પદ મૂકયુ. સમૈગ દ્વિત્વ....આદિ નિત્ય નથી માટે એનામાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થાય. અહીં પ્રશ્ન થાય કે—