SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ન્યાય ભૂમિકા કારણભૂત યા વિષયભૂત એક ઘટત્વ' છે. આ ઘટત્વને સામાન્ય (યાને જાતિ) કહેવાય છે; અને તે નિત્ય હૈાય છે, અર્થાત્ જાતિ એ નિત્ય પદાર્થ છે. તેમજ અનેકમાં જે રહે છે તે સમવાય સબધથી રહે છે. એટલે કે જાતિ અનેકમાં સમવેત (=સમાચાવવૅન વૃત્તિ:) છે. આના પરથી સામાન્ય(જાતિ)નુ લક્ષણ બનાવી શકીએ કે જે નિત્ય હાય અને સાથે અનેકમાં સમવેત હૈાય તે સામાન્ય છે. તા સામાન્ય શુ ચીજ છે ? = ' सामान्यत्वम् नाम नित्यत्वे सति अनेकसमवेतत्वम्' આ સામાન્યનુ લક્ષણ થયું.... હવે આ લક્ષણનું પદ કૃત્ય એટલે કે લક્ષણ ઘટક એકેક પત્તુ પ્રત્યેાજન જોઈએ; અર્થાત એ એકેક પદ શા માટે લક્ષણમાં મૂકયાં? લક્ષણ આ છે,-નિત્ય અને અનેજસમવેત એ સામાન્ય'. (i) હવે આમાં ‘નિચ' પદ ન મૂકીએ, ને ખાલી ‘અનેસમવેત્ત' મૂકીએ તા સૉંચાગ, દ્વિવાદિ સખ્યા, દ્વિપૃથક્તત્વ આદિ દ્વિષ્ઠ ધર્મો (યાને એમાં રહેનાર ધર્મ) અનેક સમવેત છે તેા સામાન્યનુ આ લક્ષણુ એનામાં જવાની અર્થાત્ અતિયાપ્ત થવાની આપત્તિ આવે. એ આપત્તિ ટાળવા લક્ષણમાં સાથે ‘નિત્ય’ પદ મૂકયુ. સમૈગ દ્વિત્વ....આદિ નિત્ય નથી માટે એનામાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થાય. અહીં પ્રશ્ન થાય કે—
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy