________________
કમ ૫ પ્રકારે ]
૧૯૩ આમ અવયવ-અવયવી વચ્ચે ભેદભેદ હોવાથી એકેક પક્ષના દેષ સામા પક્ષથી ટળી જાય છે અને બંને પક્ષના લાભ મળે છે.
ગુણુ–ગુણુ વચ્ચે ભેદારની જેમ બીજ પણ ક્રિયાજાતિ–આધારતા-વિધ્યતા વગેરે ધર્મને એના ધમી સાથે ભેદભેદ સમજ.
ન્યા મતે (૩) કમ (કિયા) ૫ પ્રકારે ૧ ઉક્ષેપણ | (ઉર્વગમન ક્રિયા), ૨ અવક્ષેપણ
(અધગમન ઇ .) ૩ આકંચન
( સંકોચન છે ) ૪ પ્રસારણ (પહોળા વિસ્તાર પામવાની ક્રિયા) ૫ ગમન | (સીધા માર્ગે જવાની ક્રિયા)
ભ્રમણ – રચન–સ્પદન– ઉર્વજવલન – તિર્યગમન વગેરેને સમાવેશ “ગમનની અંદર થઈ જાય છે.' ન્યા મતે (૪) સામાન્ય (યાને જાતિ)ઃ ભૂતલ પર અનેક ઘટ પડ્યા હોય તે ત્યાં ઘટ વ્યક્તિઓ અનેક હવા છતાં “આ ઘટ’, ‘તે ઘટી, પેલો ઘટ એ ઘટ..ઘટને એક સરીખે વ્યવહાર, યાને ઘટ તરીકેને એકાકાર (અનુગત) વ્યવહાર કેમ થાય છે? તે ત્યાં અનેક વ્યક્તિમાં આ એકાકાર-(અનુગત) વ્યવહારના હિસાબે માનવું પડે કે–એ બધી વ્યક્તિઓમાં કેઈ એક ઘટતવ નામને અનુગત ધર્મ વણાઈ ગયેલો છે. એટલે અનેક વ્યક્તિમાં અનુગત વ્યવહારનું નિમિત્ત એક “ઘટત્વ' છે, અર્થાત્ વ્યવહારનું ૧૩.