________________
સામાન્યના લક્ષણનું પદકૃત્ય ]
૧૯૫ પ્ર - વિભુદ્રયાને (દા.ત. આત્મા અને આકાશ એ બનેનો) સંગ નિત્ય હોવાથી “નિત્યત્વે તિ અનેરમરેતવ' લક્ષણ એમાં અતિવ્યાપ્ત નહિ થાય ?
ઉ૦- ના, કેમકે સંગ એનું નામ છે કે જ્યાં બે દ્રવ્ય પૂર્વે અપ્રાપ્ત હોય, ને પછી પ્રાપ્ત થતાં હોય; અથત અકcતઃ કાતિઃ સદા બે અપ્રાપ્તની પ્રાપ્તિ રૂપ હોય. જ્યારે વિભુદ્રય તે વિશ્વવ્યાપી છે, એટલે એક બીજને અપ્રાપ્ત છે જ નહિ, પછી એની પ્રાપ્તિ યાને સંયોગ થવાની વાત જ કયાં રહી? સારાંશ, આ નિત્ય સંચાગ અપ્રામાણિક છે, પ્રમાણસિદ્ધ નથી, અસત્ છે, એટલે લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ નથી. * - (i) હવે લક્ષણમાં “' પદ ન મૂકે, અને નિત્ય
ત્તિ સમતત્વમ્' એટલું જ મૂકે, તે આકાશ આદિના નિત્ય “એકત્વ ગુણમાં લક્ષણ અતિવ્યાપ્ત થાય. કેમકે આકાશનું એકવ એ નિત્ય છે, અને તે આકાશમાં સમાવેત (સમવાય સંબંધથી રહેલ) પણ છે. તેથી અને સમવેત્ર કહેવાથી એકવાદિ સંખ્યા અનેકમાં સમત નથી એટલે અતિવ્યાપ્ત નથી. ઉનેવાલમતને બદલે એકલું નિત્યસમવેર કહ્યું હોત તે લક્ષણ નિત્ય એકત્વમાં અતિવ્યાપ્ત થાત. | (ii) (રમત=સમવાયેન વૃત્તિ) હવે આમાં “સમવાય સબંધથી એટલું ન કહેતાં લક્ષણ માત્ર આટલું જ કરે કે નિત્ય અને અનેકવૃત્તિ' તે શ દોષ ? દેષ આ, કે અત્યતાભાવમાં નિત્ય અને અનેકવૃત્તિત્વ લક્ષણ