________________
૧૯૬
ન્યાય ભૂમિકા ચાલ્યું જાય, કેમકે અત્યંતભાવ એ નિત્ય પણ છે, અને અનેકમાં વૃત્તિ પણ છે, કારણકે ન્યાયમતે અધિકારણે-- અધિકારણે એક વસ્તુને જુદે જુદો અભાવ નહિ, કિન્તુ, એકજ અભાવ હોય છે. દા. ત. એક ઘટાભાવ લીધો તો એ સકલ અધિકારણેમાં એક જ અભાવ. એટલે અભાવ એ અનેકવૃત્તિ પણ બન્યો, પરંતુ તે સ્વરૂપ સંબંધથી રહેનાર છે, સમવાય સંબંધથી નહિ, એટલે લક્ષણમાં ખાલી રહેનારો એટલે કે ગમે તે સંબંધથી રહેનારે કહે, તે અભાવે એ નિત્ય અને અને કૃત્તિઃ (અનેકમાં રહેનારો) છે જ, એટલે લક્ષણુની અતિવ્યાપ્તિ થાય. પરંતુ, લક્ષણમાં તે સમયે પદ છે એને અર્થ ખાલી વૃત્તિ નહિ કિન્તુ સમવાર વૃત્તિઃ' એ પદ હેવાથી લક્ષણ અભાવમાં નહિ જાય માટે “નિત્યત્વે સતિ નેસમેતત્વ” એ સામાન્યનું નિર્દોષ લક્ષણ છે. આ સામાન્ય બે પ્રકારે (૧) પર સામાન્ય
- (૨) અપર સામાન્ય (૧) પર સામાન્ય –અધિક દેશમાં રહેનાર (દા. ત. સત્તા જાતિ)
(૨) અપર સામાન્ય=એાછા દેશમાં રહેનાર (દાત. પૃથ્વીત્વજાતિ) (જે પર–અપર બંને હેય એને “પરાપર સામાન્ય ગણી શકાય)
સત્તા એ પર સામાન્ય છે કારણ કે એ સૌથી વધુ દેશમાં વ્યાપી છે, કેમકે સત્તા સામાન્ય એ દ્રવ્ય