________________
૭ પદા
વૈશેષિક દનના મતે ૭ પદાર્થ છે.
આ ૭ પદાર્થ ન્યાયદર્શનને પણ સંમત છે. કેમકે એણે માનેલા ૧૬ પદાર્થ પૈકી એક પ્રમેય' પદાર્થ છે, એ પ્રમેયમાં આ ૭ પટ્ટા સમાઈ જાય છે. આ છ પઢા માં છેલ્લા અભાવ પદાર્થ છે; એથી અર્થોપત્તિથી એની પૂર્વેના ૬ પદાર્થ એ ભાવાત્મક પદાર્થ છે,-એવુ' પ્રાપ્ત થાય છે. એટલે આમ કહેવાય કે જગતમાં પદ્મા એ જાતના,—
(૧) ભાવાત્મક, ને (૨) અભાવાત્મક.
ભાવાત્મકમાં (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) ક, (૪) સામાન્ય, (૫) વિશેષ, અને (૬) સમવાય,-આ ૬ પદાર્થ આવે....અને અભાવાત્મક઼માં ૪ પ્રકારના અભાવ આવે. આમ અભાવ સહિત પદાર્થ કુલ સાત.
દ્રવ્ય-ગુણ-કર્મ સામાન્ય-વિશેષ-સમવાય અને અભાવ એ વૈશેષિકમતે પદાના ૭ વિભાગ છે.. અહી' સમજવાનુ' છે કે વિભાગ’ એટલે ટૂકડા નહિ, કિન્તુ પદાર્થના મુખ્ય પ્રકાર. મુખ્ય પ્રકાર એટલે એના અવાંતર ભે; એટલે કે એ દરેક ભેદમાં પદાર્થવાય અને સાથે એ દરેકમાં એક-બીજા કરતાં સ્વતંત્ર ધર્મ હોય; અર્થાત્ પદાના વ્યાપ્ય પરસ્પર અસમાનાધિકરણ ધમ હૈાય. દા.ત. પદાર્થના વિભાગ કર્યાં દ્રવ્ય-ગુણુ-કમ....વિગેરે. તા એ દરેકમાં પદાર્થાંત્વ ધમ તેા ખરા જ, કિન્તુ સાથે સાક્ષાત્ પરસ્પર