SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ પદા વૈશેષિક દનના મતે ૭ પદાર્થ છે. આ ૭ પદાર્થ ન્યાયદર્શનને પણ સંમત છે. કેમકે એણે માનેલા ૧૬ પદાર્થ પૈકી એક પ્રમેય' પદાર્થ છે, એ પ્રમેયમાં આ ૭ પટ્ટા સમાઈ જાય છે. આ છ પઢા માં છેલ્લા અભાવ પદાર્થ છે; એથી અર્થોપત્તિથી એની પૂર્વેના ૬ પદાર્થ એ ભાવાત્મક પદાર્થ છે,-એવુ' પ્રાપ્ત થાય છે. એટલે આમ કહેવાય કે જગતમાં પદ્મા એ જાતના,— (૧) ભાવાત્મક, ને (૨) અભાવાત્મક. ભાવાત્મકમાં (૧) દ્રવ્ય, (૨) ગુણ, (૩) ક, (૪) સામાન્ય, (૫) વિશેષ, અને (૬) સમવાય,-આ ૬ પદાર્થ આવે....અને અભાવાત્મક઼માં ૪ પ્રકારના અભાવ આવે. આમ અભાવ સહિત પદાર્થ કુલ સાત. દ્રવ્ય-ગુણ-કર્મ સામાન્ય-વિશેષ-સમવાય અને અભાવ એ વૈશેષિકમતે પદાના ૭ વિભાગ છે.. અહી' સમજવાનુ' છે કે વિભાગ’ એટલે ટૂકડા નહિ, કિન્તુ પદાર્થના મુખ્ય પ્રકાર. મુખ્ય પ્રકાર એટલે એના અવાંતર ભે; એટલે કે એ દરેક ભેદમાં પદાર્થવાય અને સાથે એ દરેકમાં એક-બીજા કરતાં સ્વતંત્ર ધર્મ હોય; અર્થાત્ પદાના વ્યાપ્ય પરસ્પર અસમાનાધિકરણ ધમ હૈાય. દા.ત. પદાર્થના વિભાગ કર્યાં દ્રવ્ય-ગુણુ-કમ....વિગેરે. તા એ દરેકમાં પદાર્થાંત્વ ધમ તેા ખરા જ, કિન્તુ સાથે સાક્ષાત્ પરસ્પર
SR No.005799
Book TitleNyaya Bhumika
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy