________________
૧૫૨
ન્યાય ભૂમિકા સારાંશ : અવછેદકાવચ્છેદન વૃત્તિ એટલે વ્યાપક. તો કાર્યાધિકરણમાં પ્રાકૃક્ષણાવર છેદેના કારણે “અવશ્યવૃત્તિ એટલે કે વ્યાપક છે. માટે કારણનું લક્ષણ “રાધિકાને ગાક્ષનાવછેરેન વ્યાપ જાળવેમ્” આમાં “પ્રાફ ક્ષણાવરચ્છેદેન'નો અર્થ કાર્યની પ્રાક્ષિણમાંઅને વ્યાપક એટલે કે અવશ્યવૃત્તિ કહેવાય. (વૃત્તિ=રહેનાર). બીજી એક દૃષ્ટિએ કારણ બે જાતના હોય છે. (૧) ફલોપધાથક; અને (૨) સ્વરૂપગ્ય. (૧) ફલોપધાયક કારણું એવું કે જે હાજર થાય એટલે બીજી ક્ષણે અવશ્ય કાર્ય થાય; એને ફળો પધાયક કારણ કહેવાય. [‘ઉપ=ફળની સમીપમાં, “ધાયક’=ધારણ કરનાર] ફળને ઉપધાયક એટલે ફળને અર્થાત્ કાર્યને અવ્યવહિત ઉત્તરક્ષણે અવશ્ય ધારણ કરનાર. દા.ત. ઘટ પ્રત્યે કપાલદ્વયનો સંગ એ ફળો પધાયક કારણ છે; કેમકે એ સંયોગ થતાં જ એ ઉત્તરક્ષણે ઘટકાર્યને ધારણ કરે છે ...બીજી રીતે કહીએ તો જે કારણ હાજર થતાં બીજી જ ક્ષણે કાર્ય અસ્તિત્વમાં આવે છે, અર્થાત્ કાર્યને ઉત્પન્ન થવું જ પડે છે, એ ફળ પધાયક કારણ કહેવાય દા.ત. પટ પ્રત્યે ત_સંયોગ.
(૨) સ્વરૂપોગ્ય કારણું :- ફળે પધાયક કારણ સિવાયના કારણે એ સ્વરૂપ યોગ્ય કારણે કહેવાય. “સ્વરૂપયોગ્ય એટલે કે કારનું સ્વરૂપ (નિયમન કાર્ય પૂર્વ વર્તિવ') જ્યાં હોય તે. અર્થાત્ જે કારણ કાર્યની પૂર્વે