________________
કારના મહિમા
૧૩
સ્વરૂપને જાણીને તેની ઉપાસના કરે છે, તે દેવાની જેમ અમર અને અભય બની જાય છે.’
C
?
શ્રી શ'કરાચાયે છાંદાગ્યે પનિષદ્ભાષ્યમાં જણાવ્યુ છે કે ૐ' આ એકાક્ષરી મંત્ર પરમાત્માનું અત્યંત પ્રિય અભિધાન છે, જેમ અત્યંત પ્રિય નામ–સ્વામીજી, શેઠજી, પતિજી કહેવાથી મનુષ્ય શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે, તેમજ ૐકાર નામથી ભગવાન્ શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. ૐ” આ મંત્ર પરમાત્માનું વાચક નામ હોવાથી તથા પરમાત્માનું સાકાર પ્રતીક હાવાથી પરમાત્માની ઉપાસનાનું શ્રેષ્ઠ સાધન છે. આ વાત સમસ્ત ઉપનિષદોએ નિર્ણીત કરેલી છે. વેદાધ્યયન, મંત્રજપ, ચેાગાકિમ વગેરે શુભ કર્મોમાં ૐકારના પ્રચુર પ્રયાગ હાવાથી તેની શ્રેષ્ઠતા સત્ર પ્રસિદ્ધ છે, તેથી મુમુક્ષુઆએ પરમાત્માના પ્રતીકરૂપ ૐકારમાં જ એકાગ્ર–દૃઢ બુદ્ધિના તૈલાગ–ધારાવત્ વિસ્તાર કરતાં રહેવુ' જોઈ એ.’
કઠોપનિષદ્માં કહેવાયુ છે કે—
सर्व वेदा यत्पदमामनन्ति, तपांसि सर्वाणि च यद् वदन्ति । यदिच्छो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येतत् ॥
·
ધર્મ રાજ ઋષિકુમાર નચિકેતાને કહે છે : ‘હે નચિકેતા ! સમગ્ર વેઢા જે પદને કહે છે અને જેમાં તપાનાં લેના અંતર્ભાવ થઈ જાય છે તથા જે પદ્મના લાભની ઈચ્છાથી સાધકો સર્વાંત્તમ અને કઠોર એવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે, તે પદ્ય હું... તને સક્ષેપમાં કહુ છુ કે તે ' છે.’