________________
-
-
-
-
-
-
-
સદકારનાં વિવિધ નામે
૩ષ્કાર વિશેષે કરીને મોક્ષ તરફ લઈ જનારે છે, તેથી વિનય” તરીકે ઓળખાય છે.
ન્કાર અજ્ઞાનને નાશ કરવા માટે મહાન દીપક જે છે, તેથી “પ્રદીપ’ સંજ્ઞાને પ્રાપ્ત થયેલ છે.
કાર સ્વરૂપ છે, તેથી “વેદ”સંજ્ઞા ધારણ કરે છે. અન્જ એટલે કમલ. તે પવિત્રતા કે ભક્તિને એક સુંદર સંકેત છે, તેથી તેને “આજ' કહેવામાં આવે છે. અથવા તે તે ભક્ત જનેના હૃદયકમલમાં સદા વાસ કરનારે છે, તેથી પણ આજ' સંજ્ઞાને સાર્થક કરે છે.
કાર માત્રા વડે વૈશ્વાનરને સંકેત કરે છે, તેથી તેને “હન” સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે.
કાર સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયેલ છે, તેથી “આદિ કહેવાય છે.
કાર આકાશ જેટલે વ્યાપક છે, તેથી તેને “શું” કહેવામાં આવે છે. - ભૂતડામરેક્ત બીજાભિધાનમાં કારને “વિષબીજ”“હાલાહલ”“કાલ “શ્રુતિ સુખ” “ બહુરૂપી” “તપ” અને “નિરંજન’ સંજ્ઞાવાળે પણ કહ્યો છે. તેમજ અન્ય તંત્રમાં આમાંનાં કેટલાંક નામ ઉપરાંત અન્ય નામને પણ પ્રયાગ થયેલે છે. જેમકે- “ અગુણ? “ અષ્ટસિદ્ધિભૂ” “અષ્ટાક્ષર “હા” “ઉભય? એક કંડલીશ” “ચંકે “અક્ષ” ગુણ” “ધનુ