________________
[૫]
પચાક્ષરી મત્રોના પ્રશસ્ત પ્રયોગ
પંચાક્ષરી મંત્રા અનેક છે, પરતુ તેમાંના એ મ`ત્રાના પ્રશસ્ત પ્રયોગ અમારા જોવામાં આવ્યા છે; તેની પાઠક સમક્ષ રજૂઆત કરીશુ.
'
તેમાંના પ્રથમ મત્ર છે ૐ નમઃ શિવાય ।' આમ તે આ મંત્રમાં છ અક્ષર છે, પણ શૈવમતાનુયાયીઓ પેાતાના સંપ્રદાય અનુસાર ૐની ગણુના માક્ષરમાં કરતા નથી, એટલે તે પંચાક્ષરી મંત્રાની પ`ક્તિમાં સ્થાન પામેલ છે.
આ મત્રના પ્રભાવ રામનામ કે નારાયણ મત્ર કરતાં જરાયે ઉતરતા નથી. જે જે કાર્યો એ મત્રા વડે સિદ્ધ થાય છે, તે બધાં જ કાઈં આ મંત્ર વડે પણ સિદ્ધ થાય છે.
:
શિવ, સદાશિવ, શંભુ, શંકર, મહાદેવ એ અષા એકાથી શબ્દો છે. એમ કહેવાય છે કે શિવજીએ સ્મશાનમાં વસી વિશિષ્ટ પ્રણાલિકાથી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તેનુ રહસ્ય શ્રીમુખે પાવતીજીને કહ્યુ હતુ. તે પરથી જે શાસ્ત્રો રચાયાં, તે આગમ નામથી પ્રસિદ્ધ થયાં. સામાન્ય.