________________
સ્વનિમાતરીને પ્રયોગ
૩૨૫ જેટલા પૈસાની જરૂર હતી, તેટલો જ લાભ થ હતે. તેથી પાંચ રૂપિયા પણ વધારે નહિ. આને એક રહસ્યમય વસ્તુ સમજવી જોઈએ.
આ ઘટનાની પહેલાં અને પછી અમને પિતાને પણ એવા અનુભવ થયા છે કે જ્યારે અમુક બાબતે ગેબી વાણીથી સંભળાઈ હોય, પણ કામ કરવા જતાં એટલું જ કામ થાય કે જેટલી અનિવાર્ય જરૂર હોય. આ પરથી એવું અનુમાન થાય છે કે કેટલીક વખત મનુષ્યને અણને વખતે દૈવી શક્તિ મદદગાર થાય છે અને તેને રક્ષણ આપે છે, પણ મોટો લાભ છે એ જુદી બાબત છે અને તે જુદી રીતે સિદ્ધ થાય છે.
હવે મૂલમંત્ર પર આવીએ. તેને પાઠ નીચે પ્રમાણે છે – ___ॐ ही श्री स्वप्नमागिनि ! सत्यभाषिणि ! मम स्वप्ने सत्यं दर्शय दर्शय स्वाहा ।
આ મંત્રની ગણનાને વિધિ ઉપર જણાવી ગયા છીએ, તે જ સમજ. તેમાં ૧ માલા પૂરી થયા પછી એમ કહેવું કે “હે માતા.................એ પ્રશ્નનો ઉત્તર આપે.” ત્યાર પછી બીજી માલા શરૂ કરવી.
જિજ્ઞાસુઓ-સાધકેએ ખાસ આવશ્યકતા હોય તે જ આ પ્રયોગ કરે, અન્યથા નહિ, આ હકીક્ત અમે તેના આના અનુસાર કહીએ છીએ, એટલે તેની ઉપેક્ષા કરવી નહિ.