Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 358
________________ ૩so મંત્રચિંતામણિ - - પતિને સંગ કરતાં એ સ્ત્રી અવશ્ય ગર્ભ ધારણ કરશે. ઉપર જે નિયમો દર્શાવ્યા છે, તેનું અહીં પાલન કરવું. પરંતુ આ બે પ્રયોગો પૈકી કોઈ પણ પ્રવેશ કરતાં પહેલાં કેઈ વિદ્વાન સદાચારી બ્રાહ્મણે પાસે નીચેના મંત્રને ૧૨૫૦૦ જપ કરાવ:– છે તમ સિદ્ધિા રમુજ (સ્ત્રીનું નામ બેલે) पुत्रवती कुरु कुरु स्वाहा । ત્યાર બાદ જે ઔષધિનું સેવન કરવાનું ય તેને આ મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરવું અને પછી જ તેનું સેવન કરવું. જે બ્રાહ્મણ પાસે જપ કરાવવું ન હોય તે પતિ પોતે શુદ્ધ થઈને પવિત્ર મને એ જ કરી શકે છે.

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375