Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 346
________________ ૦૨૮ મંચિંતામણિ એટલે ખાખરાનાં પાંદડાંને કે બીલીનાં પાંદડાને સે વાર હોમ કરે. જપમાલિકા સ્ફટિક કે ચાંદીના મણકાની વાપરવી. રાત્રિએ સૂતાં પહેલાં પણ સરસ્વતી દેવીની પ્રાર્થના કરવી તથા મૂલમંત્રની ઓછામાં ઓછી એક માલા ગણવી. ભૂમિ પર એક ચટાઈ કે શેતરંજી પાથરીને સૂઈ રહેવું, બ્રહ્મચર્યનું મનવચન-કાયાથી પાલન કરવું તથા સાત્વિક આહાર કર. પ્રથમ દિવસે અને તે ઉપવાસ કરે, નહિ તે એક જ વખત ભેજન કરવું. આ રીતે કર દિવસ સુધી આ સારવત મંત્રને જપ કરતાં શ્રી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપતાં બુદ્ધિ તથા સ્મરણશક્તિ ઘણું સતેજ બને છે. જે કમરપૂર પાણીમાં ઊભા રહીને જ ૩૦૦૦ જપ કરવામાં આવે તે સિદ્ધિ વહેલી થાય છે, પરંતુ તેવી તૈયારી કે સગવડ ન હોય તે પિતાના નિવાસસ્થાનમાં એકાંતમાં બેસીને ઉપરની વિધિએ મંત્રને જપ કર ચોગ્ય છે. જૈન આમ્નાયમાં “ નમો અરિહંતાળ ઘ વ વાવાહિની રાણ” એ રીતે આ મંત્રનો જપ થાય છે અને ઉપરની વિધિએ જ તેનું આરાધન કરવામાં આવે છે. વિશેષમાં આ આરાધના દરમિયાન આ મંત્રથી અભિમંત્રિત કરેલા માલકાંગણીના તેલનું સેવન કરવામાં આવે છે અને તેથી સાધક બૃહસ્પતિના જે બુદ્ધિમાન સ્મૃતિમાનું થાય છે. અહીં પ્રસંગવશાત એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે માલકાંગણીનું સંસ્કૃત નામ તિબ્બતી છે અને આયુર્વે

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375