Book Title: Mantra Chintamani
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 331
________________ ઋદ્ધિ-સિદ્ધિદાયક ગણપતિમા ઢ ૐાઁ શી સૂતે શૌ ૪ । આ મંત્ર માત્ર સાત અક્ષરના છે, પણ સમસ્ત કાર્યાંની સિદ્ધિ કરનારા છે અને અતુલ ઋદ્ધિ આપનારી છે. આ મંત્રના વિનિયોગ નીચે પ્રમાણે કરવા : 'ॐ अस्य गणपतिमन्त्रस्य गणो नाम ऋषिः विघ्नेश्वरो देवता गँ बीजं ॐ शक्तिः पूजार्थ जपार्थे तिलकार्थे वा मन કુલ્લિત્તાએઁ તોમાર્ચે ના વિનિયોગઃ ।' અર્થાત્ આ ગણપતિ મત્રના ગણનામક ઋષિ છે, વિઘ્નેશ્વર દેવતા છે, મૈં બીજ છે, ૐ શક્તિ છે, અને પૂજા, જપ, તિલક, મનેરથસિદ્ધિ અથવા હાસને માટે તેના વિનિયોગ છે તે પછી ભૂલ મ`ત્રવતૅ શ્રી ગણપતિજીને ચંદન, ગ ંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને તાંબૂલ આદિ અણુ કરવાં અને મંત્રજપ શરૂ કરવા, અષ્ટોત્તરશત, સહસ્ર, લક્ષ અથવા કાટિ વખત યથાશક્તિ જપ કર્યા પછી દશાંશ હામ કરવા માટે અગ્નિ દેવનું આવાહન કરવું. આવાહન કર્યાં પછી ગળપતયે સ્વાહા' એ મંત્ર વડે ઘી અને ગુગળની સળીઓ દ્વારા જપ કરવા. આ રીતે કુલ સાત લાખ મંત્રજપ કર્યાં પછી ગણુપતિજી પ્રસન્ન થાય છે અને સાધકને યથેચ્છ વરદાન આપે છે. (૩) ગણેશગાયત્રી " 'ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ।

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375