________________
૩૨
મંત્રચિંતામણિ
-
--
--
--
-
-
--------------------
-------
--
---
-
-
--
દ્વારા મનુષ્ય પિતાના પ્રશ્નને યથાર્થ ઉત્તર મેળવી શકે છે. તે માટે મંત્રશાસ્ત્રમાં લગભગ ૧૫ થી ૨૦ પ્રકારના મંત્ર જોવામાં આવ્યા છે અને તેમાં ૩ થી માંડીને ૨૧ દિવસ સુધીમાં ઉત્તરે મળવાનું વિધાન દષ્ટિગોચર થયેલું છે. પરંતુ કેટલાંક વર્ષો પહેલાં એક મિત્ર ભારત જાણવામાં આવ્યું કે સ્વપ્નમાતંગીના મંત્રથી માત્ર ૨૪ કલાકમાં જ ધાયે ઉત્તર મળી શકે છે અને તે બાબતમાં તેમણે પ્રયોગ કરેલ છે. આથી અમારું કુતુહલ ખૂબ જ વધી ગયું અને તે મંત્ર જાણવાની પ્રબળ જિજ્ઞાસા થઈ ત્યારે તે મિત્રે કહ્યું કે “આ મંત્ર કેઈને ખરેખરી આપત્તિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાની સૂચના છે, એટલે આવું કંઈ હોય ત્યારે કહેજે.
ત્યાર બાદ થોડા જ વખતે એક ખાસ મિત્ર મુશીબતમાં આવી પડયા અને તેમને એ મુશીબતમાંથી બચાવી લેવાને અમે નિર્ણય કર્યો. ત્યારે અમે એ મંત્ર મેળવવાની કોશીશ કરી અને એ મંત્ર મળે, પણ તે માટે નીચેની શરતેનું પાલન કરવાનું હતું:
(૧) જે વ્યક્તિને આ પ્રશ્નના ઉત્તરમાંથી કઈ પણ પ્રકારને લાભ મેળવવાને ન હોય, તે જ એની આરાધના કરી શકે અને તેને જ બરાબર ઉત્તર મળી શકે
(૨) આ આરાધન કરનારે આગલા દિવસની સાંજથી ભેજન તથા પાણી છોડી દેવા જોઈએ અને બીજા દિવસના સવાર સુધી તે જ હાલતમાં રહેવું જોઈએ, એટલે કે ૩૬ કલાકને નિર્જળ ઉપવાસ કરે જોઈએ.