________________
મચિંતામણિ પ્રાકટય થયું છે. આ રીતે પાંચ અવયથી યુક્ત કારને વિસ્તાર થયા છે. આ નામ-રૂપાત્મક જગત તથા વેદ તથા સ્ત્રી-પુરુષવર્ગરૂપ બને કુલે આ પ્રણવમંત્રથી વ્યાપ્ત છે. આ મંત્ર શિવ અને શક્તિ બંનેને બેધક છે. એનાથી જ પંચાક્ષર મંત્ર ( ર શિવા)ની ઉત્પત્તિ થઈ છે.
આ પંચાક્ષરી મંત્રથી માતૃકાવણે અને તેનાથી શિરેમંત્ર સહિત ગાયત્રી મંત્ર અને તેથી વેદો પ્રકટ થયા છે. અને ત્યાર પછી ક્રમશઃ ઝંડો મંત્ર નીકળ્યા છે.*
આ ઉલ્લેખ પણ કારમાં જ, અને એ ત્રણ માત્રાઓ હેવાનું સમર્થન કરે છે. બિંદુ અને નાદ વર્ણાત્મક માત્રાઓથી પર છે. તે માત્ર શાનને ગ્ય છે.
શારદા તિલકના બીજા પટલના વિવેચનપ્રસંગે શ્રી રાઘવભટ્ટે જણાવ્યું છે કે પ્રણવના ત્રણ ભેદો જ, ૩ અને છે. તેનાથી ૨૮ કલાઓની ઉત્પત્તિ થઈ છે.
ફેકારીતંત્રના તારાપૂરાજસ્તેત્રમાં કહ્યું છે કેથી પ્યારુતરાયટિd વન્દ્રાવિન્દ્ર, बीजं यत्परमं गुणत्रयमयं कामप्रदं मुक्तिदम् । मातः शङ्करवल्लभे प्रतिदिनं ध्यायन्ति ये ये सदा, ते ते यान्ति चिदात्मकं हरिहरब्रह्मादि साम्यं शुदा॥
* અહીં ઉજકારની અક્ષરમાં ગણના થતી નથી, એટલે તેને પંચાક્ષર કહ્યો છે. આગળ સેતુરૂપે જીને લગાડતા તેને અથ સારરૂપી શિવને નમસ્કાર છે એવો થાય છે.